સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે
કારોબારી સમિતિની સભા
શનિવાર તા. ૧૯ ડીસેમ્બર ૨૦૨૬ - AUDA ઓડિટોરિયમ, અમદાવાદ, ગુજરાત
કારોબારી સમિતી ની કાર્યવાહી નીચેના એજંડા મુજબ થશે:
1
2
૧૦:૦૦ – ૧૦:૦૫
રઘુવંશી ગૌરવ ગીત/દીપ પ્રાગટ્ય
3
૧૦:૦૫ – ૧૦:૨૦
- ૩. અ: માનદ મંત્રીશ્રીઓ દ્વારા સભ્યો ને આવકાર.
- ૩. બ: ગત કારોબારી તા. ૧૨ જુલાઈ ૨૦૨૬ થી અત્યાર સુધી દિવંગત થયેલા જ્ઞાતિજનો ને મૌન શ્રધ્ધાંજલિ.
- ૩. ક: આવેલા સંદેશા તથા ગેરહાજર રહેલા સભ્યોની રજા ચિઠ્ઠી નું વાંચન અને તેને બહાલી.
4
૧૦:૨૦ – ૧૦:૩૦
યજમાન શ્રી દ્વારા સ્વાગત પ્રવચન
5
૧૦:૩૦ – ૧૦:૩૫
૧૨ જુલાઈ ૨૦૨૬ ના રોજ નાશિક ખાતે યોજાયેલી ૨૦૨૬-૩૧ ના સત્ર ની પ્રથમ કારોબારી સમિતિની સભાની મિનિટ્સ પર ચર્ચા અને બહાલી
સૌના અવલોકન માટે ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં ડ્રાફ્ટ મિનિટ્સ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
6
૧૦:૩૫ – ૧૦:૫૫
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી દ્વારા ઉદ્બોધન
8
૧૦:૫૫ – ૧૧:૦૫
- ૮. અ: શ્રી લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના તા. ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધીના અન ઓડિટેડ હિસાબો ની રજૂઆત અને ચર્ચા-વિચારણા.
- ૮. બ: શ્રી લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના તા. ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુઘી અપાયેલ શિક્ષણ સહાય, ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ સહાય ની વિગતવાર માહિતી, સહભાગી દાતાઓ અને સંસ્થાઓ ની જાણકારી અને તે સર્વે નો આભાર દર્શન.
- ૮. ક: બેન્કના ખાતા અમદાવાદ થી મુંબઈ ટ્રાન્સફર કરવામાં થયેલ કાર્યવાહી ની જાણકારી
- ૮. ડ: ચેરિટી કમિશનર માં ચેન્જ રીપોર્ટ ફાઇલ કરવા બાબતે વિગતવાર માહિતી
9
૧૧:૦૫ – ૧૨:૦૫
- ૯. અ: શ્રી લોહાણા મહાપરિષદ અમૃત મહોત્સવની ઉજવણી માટે થયેલ કામગીરી નો અહેવાલ અને તેના અંતર્ગત આગામી કાર્યક્રમો યોજવા બાબત ચર્ચા વિચારણા.
- ૯. બ: ડીસેમ્બર ૨૦૨૭ દરમ્યાન ગ્લોબલ સ્પોર્ટ્સ અને કલ્ચરલ ફેસ્ટિવલ યોજવા અંગે વિષે ચર્ચા-વિચારણા અને નિર્ણય.
- ૯. ક: તા. ૧૭ થી ૧૯ ડીસેમ્બર ૨૦૨૭ દરમ્યાન LIBF એક્સપો ૨૦૨૭ અંગે જાણકારી.
- ૯. ડ: તા. ૨૦ ડીસેમ્બર ૨૦૨૭ ના રોજ સપ્તમ વૈશ્વિક અધિવેશન યોજવા અંગે ચર્ચા વિચારણા અને નિર્ણય.
- ૯. ફ: લોહાણા સમાજ ના ઇતિહાસ ની બનાવવા ધારેલી ફિલ્મ અંગે, અને અધિવેશન દરમ્યાન તેનું પ્રસારણ કરવા અંગે જાણકારી તેમાં થનારા અંદાજિત ખર્ચની માહિતી અને તેને બહાલી
- ૯. ઇ: સપ્તમ અધિવેશન માં કરવા ધારેલ પ્રકલ્પો, તેના માટે થનારા અંદાજિત ખર્ચ, અને તે માટે જરૂરી ભંડોળ ઊભું કરવા અંગે ચર્ચા-વિચારણા અને નિર્ણય.
10
૧૨:૦૫ – ૧૨:૨૫
લોહાણા કનેક્ટ એપ માં અત્યાર સુધી થયેલ પ્રગતિ ની જાણકારી અને આગામી ફીચર્સ વિષે ચર્ચા વિચારણા
11
૧૨:૨૫ – ૧૨:૩૦
અમદાવાદ ખાતે તા. ૧૬ થી ૧૮ ડીસેમ્બર ૨૦૨૬ ના રોજ યોજાયેલ સ્પોર્ટ્સ અને કલ્ચરલ ફેસ્ટિવલ નો સંક્ષિપ્ત અહેવાલ
12
૧૨:૩૦ – ૦૧:૩૦
ઝોનલ પ્રમુખો અને ઓફિસ બેરરો, સ્થાયી સમિતિ ના હોદ્દેદારો અને સ્થાનીક લોહાણા મહાજનો વચ્ચે સમન્વય જાળવવા હેતુ ચર્ચા વિચારણા
ભોજન
૦૧:૩૦ – ૦૨:૩૦
13
૦૨:૩૦ – ૦૩:૦૦
બંધારણ સમીક્ષા એવં સુધારા સમિતિ દ્વારા સૂચવાયેલ જરૂરી જણાતા સુધારા, સ્પષ્ટાઓ અને ફેરફારો અંગે જાણકારી અને ચર્ચા વિચારણા
14
૦૩:૦૦ – ૦૩:૪૫
અમદાવાદ હોસ્ટેલ પ્રોજેક્ટ અંગે રજૂઆત, ચર્ચા-વિચારણા તથા જરૂરી નિર્ણય
15
૦૩:૪૫ – ૦૩:૫૦
ખેતવાડી મુંબઈ ખાતે સ્થિત શ્રી લોહાણા મહાપરિષદ ની મિલકત અંગે જાણકારી
16
૦૩:૫૦ – ૦૩:૫૫
મુલુંડ ખાતે સ્થિત નિર્વાસિત ગૃહ અને મહિલા ઉધોગ ગૃહ ટ્રસ્ટ ની સ્થાવર મિલકતના પુનઃ નિર્માણ માટે કરાયેલ કાર્યવાહી અંગે જાણકારી
17
૦૩:૫૫ – ૦૪:૦૦
મુંબઈ ચૅરિટી કમિશનર કચેરી ખાતે કેસ અંગે ની જાણકારી તેમજ તે માટે અત્યાર સુધી થયેલા ખર્ચ ને બહાલી
18
૦૪:૦૦ – ૦૪:૧૦
શ્રી લોહાણા મહાપરિષદ ના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈ રાયચૂરા દ્વારા ઉદ્બોધન
19
૦૪:૧૦ – ૦૪:૪૦
માતૃસંસ્થા ના ટ્રસ્ટીઓ દ્વારા ઉદબોધન
20
૦૪:૪૦ – ૦૪:૪૭
પ્રમુખ શ્રી ની રજા થી અન્ય કોઈ પણ બાબત રજુ થાય તો તે પર ચર્ચા-વિચારણા
21
૦૪:૪૭ – ૦૪:૫૦
રાષ્ટ્રગાન
22
૦૪:૫૦ – ૦૫:૧૦
માતૃસંસ્થા દ્વારા યજમાન શ્રી નું સન્માન અને આભાર વિધિ
હાઇ ટી અને સભા ને વિરામ
૦૫:૧૦ વાગ્યા થી
23
સાંજે ૦૬:૩૦ – ૦૮:૩૦
આંતરરાષ્ટ્રીય એવોર્ડસ ૨૦૨૬ સમારોહ
નોંધ
કોરમના અભાવે મુલતવી રહેલી કારોબારી સમિતિની સભા તેજ દિવસે તેજ સ્થળે અડધા કલાક બાદ ઉપરોક્ત કાર્ય માટે મળશે અને તેમાં હાજર રહેલા સભ્યો એજન્ડા મુજબ કાર્ય કરી શકશે. તે સભામાં લેવાયેલા નિર્ણયો કાયદેસરના ગણાશે.
